🇮🇳 આ બૉટ એકસાથે અનેક ટાવર ડમ્પ (Jio, Airtel, Vodafone, BSNL) નો લાખોનો ડેટા ગણતરીની સેકન્ડોમાં પ્રોસેસ કરીને ગુનેગારોની લિંક, માસ્ટરમાઇન્ડ અને તેમની હિલચાલ પકડી પાડે છે.
🚀 ભાગ 1: બૉટ શરૂ કરવાની અને ડેટા નાખવાની સંપૂર્ણ રીત
સ્ટેપ 1 બૉટને જગાડવો (Start)
- ટેલિગ્રામમાં બૉટ ઓપન કરો.
- મેસેજમાં ટાઈપ કરો:
/startઅને Send કરો. - બૉટ તમારી ઑથોરિટી ચેક કરશે. જો તમે વેલિડ યુઝર હશો, તો તમને "Jai Hind Sir!" નો મેસેજ આવશે. (જો પહેલેથી જૂનો કેસ ચાલુ હશે, તો બૉટ પહેલા તેને ❌ Close Case કરવાનું કહેશે).
સ્ટેપ 2 નવો કેસ બનાવવો (New Case)
- મેનુમાંથી '🆕 New Case' બટન પર ક્લિક કરો.
- હવે બૉટ તમને કેસનું નામ/નંબર આપવા કહેશે.
- કેવી રીતે લખવું? તમારે મેસેજમાં કોઈ પણ નામ લખીને મોકલવાનું છે (દા.ત. CASE_101, MURDER_01, ROBBERY_DWARKA). નોંધ: આમાં સ્પેસ (ખાલી જગ્યા) ન રાખવી, અંડરસ્કોર _ નો ઉપયોગ કરવો.
સ્ટેપ 3 ટાવર ડમ્પ ફાઇલો અપલોડ કરવી
- કેસ બની જાય એટલે તમારી પાસે રહેલી ટાવર ડમ્પની એક્સેલ (CSV ફોર્મેટ) ફાઇલો બૉટને મોકલો.
- તમે એક-એક કરીને ફાઈલ મોકલી શકો છો, અથવા બધી ફાઇલોની એક ZIP ફાઈલ બનાવીને પણ મોકલી શકો છો (ZIP ફાઈલ મોકલવાથી બૉટ ઑટોમેટિક તેને ખોલીને બધો ડેટા લઈ લેશે).
- Jio, Airtel અને Vodafone - ત્રણેયનો ડેટા એકસાથે મોકલી શકાય છે, બૉટ જાતે જ સમજી જશે.
સ્ટેપ 4 ફાઇલોને પ્રોસેસ કરવી (અતિ-મહત્વનું)
- જ્યારે તમારી બધી જ ફાઇલો અપલોડ થઈ જાય અને બૉટ "Added 5000 records" એવો મેસેજ આપી દે, ત્યારપછી છેલ્લે '✅ PROCESS FILES' બટન દબાવવું.
- આ બટન દબાવ્યા વિના કોઈ રિપોર્ટ નહીં બને. આ બટન દબાવતા જ બૉટ બધો ડેટા એકત્રિત કરીને 100% તૈયાર થઈ જશે.
📊 ભાગ 2: Main Menu (મુખ્ય મેનુના રિપોર્ટ્સ)
1. 📊 Common Numbers
કોમન નંબરો – અલગ-અલગ ટાવર ડમ્પમાં સામાન્ય નંબરો.
2. ⏳ Time Analysis
આપેલ સમયગાળા (દા.ત. 02:00-04:00) વચ્ચેના કૉલ્સ.
3. 🔗 B-Party Link
કોમન રિસીવર શોધી માસ્ટરમાઇન્ડને પકડો.
4. 🔇 Silent Activity
મિસ્ડ કૉલ / 1 કૉલ વાળા નંબર (રેકી).
5. 📱 IMEI Tracking
એક IMEIમાં વપરાતા જુદા સિમકાર્ડ.
6. 📡 Cell-ID Stats
કયા ટાવર પર સૌથી વધુ કૉલ.
7. 📈 Statistics
કુલ કૉલ, યુનિક નંબર, IMEI, ટાવર.
8. 🔍 Search Number
કોઈપણ 10 આંકડાનો રિપોર્ટ અલગ એક્સેલ.
9. 🎯 Target + Time
નંબર અને સમય સાથે સર્ચ.
10. 📅 Date Range
ચોક્કસ તારીખ અને સમય વચ્ચેનો ડેટા.
11. 📉 Master CSV
મર્જ કરેલ માસ્ટર ડેટાબેઝ ફાઈલ.
🔎 ભાગ 3: Investigation Reports (એડવાન્સ AI)
1. 🧠 AI Suspect Profile
0-100 Risk Score. 🔴 EXTREME કેટેગરી.
2. 🎯 Suspect List
બર્નર ફોન, ક્લોઝ્ડ લૂપ, શોર્ટ કૉલ્સ.
3. 👥 Frequent Contacts
3+ વખત સંપર્ક ધરાવતા લોકો.
4. 📍 Location Track
નંબર નાખો – First/Last Seen, રોકાણ સમય.
5. 🔄 SIM Swap Detect
એક IMEIમાં 1 કરતા વધુ સિમ.
6. 📅 Day/Night Pattern
સવાર/બપોર/સાંજ/રાત ભાગ.
7. 📊 Call Frequency
ટાર્ગેટ નંબરના ઇન/આઉટ કૉલ.
8. 🎪 Tower Cluster
ગેંગ મીટિંગ પોઈન્ટ.
9. 🚨 Suspect Network
માસ્ટરમાઈન્ડ, આઇસોલેટેડ ગ્રુપ.
10. ⏰ Peak Hours
કયા કલાકે ટાવર પર સૌથી વધુ કૉલ.
11. 📱 Device Fingerprint
IMEIની કુંડળી: પહેલી વાર, છેલ્લે, સિમ ઈતિહાસ.
12. 🔗 Call Chain
3 લેવલ સુધીની સાંકળ (ટોલ-ફ્રી બ્લોક).
13. 🏠 Home Location
રાત્રે 9-5 સૌથી વધુ એક્ટિવ ટાવર, Home Score.
💡 ભાગ 4: પ્રો-ટિપ્સ & સુરક્ષા
⚠️ કેસ બંધ કરવો (અતિ મહત્વનું)
હંમેશા '❌ Close Case' બટન દબાવો. નહીંતર જૂનો ડેટા નવા કેસમાં મિક્સ થઈ ખોટા રિપોર્ટ આવે.
- પાછા ફરવું: ઇન્વેસ્ટિગેશન મેનુમાંથી '⬅️ Back to Main' દબાવો.
- ડેટા ફોર્મેટ: CSV ફાઇલો જેમ છે તેમ મોકલો, એડિટ ન કરો.
- ધીરજ રાખો: મોટા રિપોર્ટ માટે 10-30 સેકન્ડ લાગે, બટન વારંવાર ન દબાવો.
🇮🇳 જય હિન્દ! 🇮🇳